Skip to main content

Live in relationship (Gujarati) | Yagnesh Suthar's Blog

 નોંધ: આ લેખ નીરપક્ષ વિચારધારાથી લખેલો છે અને તેમાં કોઇપણ પ્રકારના શાબ્દિક ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી! તમારો પ્રતિભાવ આવકાર્ય છે પણ અહી વર્ણવેલ સમાધાન ઘણાં અવલોકનોનું પૃથક્કરણ કરીને લખેલું છે. 

Live in relationship

આજની જનરેશનને લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું બહુ ગમે છે. સાચું કહું તો એમાં કશું ખોટું પણ નથી જો તમે મર્યાદા, એક-બીજાના મંતવ્યોનું માન રાખો & તે વિચારધારાને અંતિમ નિર્ણય સુધી પાલન કરો તો! લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવું એ એવું સમજો કે આ એક ફેશન બની ગઈ છે. મેં એક જણાને પૂછ્યું કે એમ રહેવાનું કારણ શું? તો તેણે મને કીધું કે, “જ્યારે તમેં લગ્ન પહેલા એકબીજા સાથે રહો છો ત્યારે તમને એક-બીજાની વાણી, વર્તન, વ્યવહાર, આદતો (સારી-ખરાબ બંને) બધુજ જાણવા મળે છે. અને જ્યારે તમને લાગે કે મને આ વ્યક્તિ સાથે ફાવશે તો તમે નિર્ણય લઇ શકો છો કે, ‘લગ્ન કરવા જોઈએ કે નહિ?’ - બસ આજ કારણ છે”. ત્યારે મારા મનમાં એકજ સવાલ હતો જે સવાલ તમને અહી વાંચીને પહેલા તો અજીબ લાગશે પણ તમારે એ સવાલને ત્રીજા-પુરુષ તરીકે સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે, બરોબર?! 


તો મેં તેને સવાલ પૂછ્યો કે, “તો શું લીવ-ઇન-રિલેશનશિપમાં બંને જણા એકબીજા સાથે ફીઝીકલ પણ થાય?” આ પ્રશ્નનો જવાબ મળ્યો કે, “હા”. જવાબ સાંભળતાજ મને એક પછી એક પ્રશ્નો ઉપર પ્રશ્નો થવા માંડ્યા એટલે મેં એ વ્યક્તિને પૂછવાના ચાલુ કરી દીધા:


તો, ધારીલો કે, ફીઝીકલ થયા પછી બંને માંથી એક જણને બીજા પ્રત્યે ગાઢ લાગણીઓ થઇ ગઈ & તેણે નક્કી કરી લીધું કે હવે મારે આજ વ્યક્તિ સાથે આખી જિંદગી રહેવાનું છે પછી ભલેને એનો ગમે તેવો સ્વભાવ હોય! - પણ સાથે-સાથે બીજા વ્યક્તિને આવી સમાન લાગણી નાં હોય અને તે વ્યક્તિએ ઉલટો એવો નિર્ણય લીધો કે, ‘મને આ વ્યક્તિ સાથે એના સ્વભાવના કારણે નથી ફાવતું, તો મારે હવે એનાથી હંમેશા માટે દુર થઇ જવું જોઈએ’ - અને આ વિચાર સાથે તેણે તેનો પ્રસ્તાવ તેના સાથી સામે રાખ્યો તો સ્વાભાવિક રીતેજ એના સાથીનું દીલ તૂટી જશે, બરોબર?

 

સ્વાભાવિક જ છે ને કે ‘તૂટી જશે’??..


હવે આ જગ્યાએ કોઇપણ વ્યક્તિ લીવ-ઇન-રિલેશનશિપમાં આવ્યો હોય તેના પહેલાં તેણે અને તેના સાથીએ બંને એ સમજદારી પૂર્વક નક્કી કરવું ખુબજ જરૂરી છે કે, ‘જો આપણે બંને ભૂલમાં પણ ભૂલથી લાગણીવશ થઈને ફીઝીકલ થયાં અને જ્યારે આપણો અંતિમ નિર્ણય છુટા પાડવાનો હોય ત્યારે એક-બીજાને મનદુઃખ નાં થવું જોઈએ’. - હવે આવી વાત પ્રેક્ટીકલ લાઈફમાં કોઇપણ વ્યક્તિ તેના સાથીને નથી કરી શકતો કારણકે આવા વચનો ખુબજ ‘Straight forward’ છે અને આવા વચનોને કારણે તમારો સાથી તમારા ચારિત્ર્ય વિશે ખોટું અનુમાન લગાવશે. જેને લીધે સ્વાભાવિક છે કે તમારું લીવ-ઇન-રિલેશનશિપમાં આવતા પહેલાજ બ્રેક-અપ થઇ જશે!!


પણ મારા મત અનુસાર, મારું એવું માનવું છે કે, ‘ભલે બ્રેક-અપ થાય કે નાં થાય પણ, સમજદારી પૂર્વક એ વચનોની વાત કરવી ખુબ જરૂરી છે’ - કારણકે જો તમે એવી વાત પહેલેથી જ કરશો તો બંનેના મનમાં એક શંકા રહેશે કે ‘ક્યાંક આ મને છોડીને જતો/જતી તો નહિ રહેને?’ અને એ શંકાને કારણે (જો સાચો પ્રેમ હશે તો,) એક-બીજાને ખોવાનો ડર પણ લાગશે અને એ ડરને કારણે બંને માંથી એક વ્યક્તિ ફીઝીકલ થતાં પહેલા 10 વખત વિચારશે અને એમ થવાથી બંને પોત-પોતાની સમજદારી પૂર્વક ફીઝીકલ થતાં એક-બીજાને અટકાવશે કે જેથી લીવ-ઇન-રિલેશનશિપનાં સમય દરમ્યાન બંનેનું માન & મર્યાદા જળવાઈ રહે. 


સાચું કહું તો, લીવ-ઇન-રિલેશનશિપ એ ખુબજ અસરકારક અને મર્યાદા યુક્ત સમય છે પણ એ સમય દરમ્યાન એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે, બંને માંથી એકપણ જણાએ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરવાનું & ફીઝીકલ નથી થવાનું. કારણકે એમ થવાથી એનું પરિણામ ખરાબ પણ આવી શકે છે - ઉદાહરણ રૂપે, ફીઝીકલ થયા પછી પણ જો બંને માંથી એક જણનો અંતિમ નિર્ણય બ્રેકઅપ હોય તો?


અને જ્યારે માણસ આ પરિસ્થિતિનો સામનો કરે છે ત્યારે તેને પ્રેમથી નફરત થવા લાગે છે કારણકે ખરેખર તે વ્યક્તિ તેનું દિલ બીજાને ઓલરેડી આપી ચુક્યો હોય છે & બીજું વ્યક્તિ જયારે તેનો અનાદર/અસ્વીકાર કરે છે ત્યારે લીવ-ઇન-રિલેશનશિપમાં વિતાવેલ એ ફીઝીકલ પળો તેને બેચેન કરી નાખે છે. હરરોજ તેને બસ એ બેચેની હેરાન-પરેશાન કરી નાખે છે અને ઘણી વખત આત્મહત્યા સુધી વાત આવી જાય છે. અને એટલા માટે જ જો તમે લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવા માંગતા હોય તો ક્યારેય ફીઝીકલ નાં થાઓ. કારણકે તમે પોતાને તો સમજાવી લેશો પણ સામે વાળી વ્યક્તિનું શું? - અને જે સાચો પ્રેમ કરતો હોયને એ હંમેશા બીજાનું વિચારતો હોય છે, પોતાનો સ્વાર્થ નહિ. 


5 મિનિટના સુખ માટે કોઈની આખી જિંદગી બગાડવાનો તમને કોઈજ હક નથી. - કારણકે તમારા માટે એ અનુભવ ફક્ત શારીરિક સુખ માટેનો હોય શકે છે પણ કોઈ અન્ય વ્યક્તિ માટે એ તેની જિંદગીનો ફેંસલો પણ હોય શકે છે. 


મારા અવલોકન પ્રમાણે આપણા દેશના જુવાનીયાઓ લીવ-ઇન-રિલેશનશિપમાં ૩ કારણથી આવે છે:

  1. ફક્ત ફીઝીકલનો અનુભવ લેવા - દુનિયાની નજરથી બચવાં માટે લીવ-ઇન-રીલેશનનો ખોટી રીતનો સહારો

  2. દેખાદેખી માટે &

  3. ખરેખર સામે વાળી વ્યક્તિને જાણવા & સમજવા માટે


આમાંથી પહેલો અને બીજો ઓપ્શન પસંદ કરનારા લોકો હંમેશા જીવનમાં દુ:ખી જ થાય છે. અને એ વાતનો અહેસાસ તેમને ઘણો સમય વીતી ગયા પછી થાય છે. 

પણ જે વ્યક્તિ ત્રીજા ઓપ્શનને કારણે લીવ-ઇન-રિલેશનશિપમાં આવે છે એમાં પણ ઘણી વખત માણસ પોતે અણસમજુ બની જાય છે અને પ્રોબ્લેમ ઉભા થઇ જાય છે. હું તે પ્રશ્નનું સમાધાન પણ આપીશ આગળ ઉપર એ પહેલા તેને એક નીરપક્ષ અને મારી પોતાની વિચારધારા વાળી સલાહ આપું છું:


તમે કોઇપણ વ્યક્તિ સાથે થોડો સમય પસાર કરો, તેની સાથે વાતો કરો, તેની વિચારધારાને સમજવાનો પ્રયાસ કરો. અવલોકન કરો કે તે વ્યક્તિ કોઇપણ પ્રકારની પરિસ્થિતિમાં કઈરીતે અને કેવી પ્રતિક્રિયા આપે છે? 

અવલોકનની મદદથી તમે તેના વિશે જે જાણવું છે તે બધુજ જાણી શકો છો. 

જ્યારે તમે તમારી જિંદગી વિતાવવાનું વિચારતા હોય ત્યારે તમારે સામે વાળી વ્યક્તિમાં અમુક વસ્તુઓ કે જે ખરેખર જરૂરી છે તે જ જાણવાની હોય છે જેમકે,


  • શું તે વ્યક્તિને તમારા ઉપર ખરેખર ભરોસો છે?

  • શું તે વ્યક્તિ તમને મહત્વતા આપે છે? (જુઠી અને દિલથી આપવામાં આવતી મહત્વ્તામાં ફર્ક હોય છે અને તે જાણવું જોઈએ)

  • શું તે તમારી કેર (કાળજી) કરે છે?

  • શું તે તમારી મહત્વકાંક્ષાઓને સમજે છે & સપોર્ટ કરે છે?

  • શું તે તમારી વિચારધારાને સ્વીકારે છે & જો તમે ખોટા હોયતો તમને ઠપકો આપીને પણ સાચું માર્ગદર્શન આપે છે?

  • શું તે તેના પોતાના ભવિષ્ય વિશે વિચારે છે? 

  • જીવનમાં પ્રગતિ કરવા માટે તેનાં સોચ-વિચાર કેવા છે?

  • શું તે તેનાં શબ્દો પર કાયમ રહે છે કે ખાલી-ખાલી વાતોજ કરી જાણે છે?

  • જીવનની અલગ અલગ પરિસ્થિતિઓને એ કઈ રીતે નિહાળે છે & કઈ રીતે એનું સમાધાન કરે છે?


આ દરેક પ્રશ્નનો જવાબ જો સંતોષકારક હોયતો તમારે તેની સાથે રહેવું જોઈએ. 

એક બીજી વાત કે, દુનિયાનો કોઇપણ વ્યક્તિ બધીજ રીતે સંપૂર્ણ નથી હોતો અને તમારે અમુક તો બાંધ-છોડ કરવીજ પડશે અને એજ સત્ય છે. 


હવે સમાધાન આપું છું:


માનીલો કે કોઈએ પહેલેથી સમજદારી પૂર્વક જ લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યું હોય & કોઈ પણ પ્રકારનાં કારણોસર તેના સાથીએ બ્રેક-અપનો નિર્ણય લીધો હોય (અને તે પણ ફીઝીકલ થયા પછી) તો એ વાતને & તે સાથીને બ્રેક-અપ થઇ ગયા પછી ભૂલી જવી જ હિતાવહ છે. કારણકે, ભૂલી નાં જવાથી તમે તમારી જાતને જ દુઃખી કરો છો. જૂની પળોને યાદ કરી કરીને તમે પોતાનાજ મનને હંમેશા નકારાત્મક વિચારોથી આવરો છો પણ હકીકત એ છે કે હવે મુવ-ઓનની (આગળ વધવાની) જરૂર છે. કારણકે, તમારી એ વાતોને & યાદોને હરપળ સ્મરણ & મનન કરવાથી તમારું મન એક સમય પછી નકારાત્મક વિચારોથી એટલું બધું ઘેરાઈ ગયું હશે કે તમારા સાથીને જ નફરતની ભાવનાથી જોવા લાગશે અને એ નફરતના વિચારો બંને માટે નુકશાની છે. એ નુકશાની થી વધારે સારું છે કે વીતી ગયેલી પળોને "એક સ્વપ્ન" સમજીને સ્વીકારી લો & હંમેશાં માટે ભૂલી જાઓ તથા જીવનમાં કંઇક લક્ષ્ય બનાવીને પોતાના મનને વળાંક આપીલો.


બોલીવૂડ & હોલીવૂડના મૂવીઝ તથા વેબ સીરીઝ જોઈ જોઇને લોકોએ પ્રેમની પરિભાષા બદલી નાખી છે!


આજકાલના પ્રેમ એટલે કન્ડીશનલ પ્રેમ.

ઉદાહરણ:

  • જો પેલી છોકરી ઉજળી હશે, પાતળી હશે, સુંદર હશે તો આપણે એની સાથે લગ્ન કરીશું.

  • જો પેલો છોકરો ઉજળો હશે, સુંદર હશે, રૂપિયાવાળો હશે, બહાર (લંડન કે અમેરિકા) સેટલ થયેલો હશે તો આપણે લગ્ન કરીશું.


પણ મિત્રો, 

પ્રેમ શરતોને આધીન નથી હોતો,

પ્રેમ કરવામાં નથી આવતો.

પ્રેમ લાગણીઓથી સંકળાયેલો છે,

પ્રેમ ખુબજ નાજુક હોય છે,

પ્રેમ થઈ જાય છે.

પ્રેમમાં આશાઓ અને અપેક્ષાઓ નથી હોતી,

જ્યાં “જરૂરીયાત” હોય છે ત્યાં આશાઓ અને અપેક્ષાઓ હોય છે.


જો તમે તમારી આજુ બાજુ એક વખત નજર કરશો તો તમને એકાદ – બે એવા કપલ મળી જ જશે જેમાં ઉપર જણાવેલ વાતો સેટ થઇ જતી હશે.


અને એવું પણ નથી હોતું કે, "પ્રેમ ફક્ત એકજ વખત થાય છે" - એ વિચારથી તમે પ્રેમને એક સીમા આપો છો પરંતુ હકીકત તો એ છે કે પ્રેમ અનંત છે, એને કોઈ સીમા નથી.


પ્રેમ એક લાગણી છે અને તે દરેકની સાથે બંધાઈ શકે છે.

તમે કુતરાનું નાનું બચ્ચું લઈને આવો અને તેની સાથે ૨ દિવસ રહેશો તો તેની સાથે પણ તમને લાગણી બંધાઈ જશે. - સાચું કહું તો પ્રેમની પરિભાષા જ બદલી નાખી છે.


પ્રેમ એ નથી જે તમે દુનિયામાં જોવો છો અથવા તમને પડદા ઉપર બતાડવામાં આવે છે! પ્રેમ તો એ છે કે તમે સાંજે સ્કુલ, કોલેજ અથવા કામ પરથી ઘરે આવો અને તમારી મમ્મી તમારી માટે સ્વાદિષ્ટ જમવાની ડીશ તૈયાર રાખે છે. પ્રેમ એ છે કે જે તમારા બાપને પરદેશમાં રહેવા છતાં પણ ફક્ત તમારી ચિંતા સતાવતી હોય છે. પ્રેમ એ છે કે જે તમે પરીક્ષામાં પાસ થાવ એના માટે તમારી બહેન/ભાઈ ભગવાનને પ્રાર્થના કરતી/તો હોય છે. પ્રેમ એ છે કે જે તમે મુશ્કેલીમાં હોય અને તમારો મિત્ર તમારી પડખે ઉભો રહીને તમને મદદ/આશ્વાસન આપતો હોય છે. પ્રેમ એ છે કે તમારી(રો) પ્રેમિકા(પ્રેમી) હંમેશાં તમને જીવનમાં આગળ આવો એવી દુઆ કરતી હોય છે.


કદાચ ખોટું લાગે તો, માફીની આશા રાખું છું,

કારણકે કડવા લખું છું પણ શબ્દો લખું છું, 

સાચા હોય છે એટલેજ ખુબજ ઓછા લોકોને ગમું છું. 

માખણ લગાવતા આવડતું નથી એટલે જ એકાંતમાં અહી મારી લાગણીઓ લખું છું:


ડાફોળીયા મારવા વાળા સાચો પ્રેમ નથી કરતા અને જે સાચો પ્રેમ કરે છે તે ડાફોળીયા નથી મારતા.


જ્યાં લગ્ન માટે સિક્યોર ફ્યુચર જોવાય છે તેને ખુદ પર ભરોશો ઓછો હોય છે અથવા બીજા પર નિર્ભર થઈને જીવવાની આદત હોય છે.


Thank you for reading this post by spending your precious time. 

I really appreciate your time 🙂


Comments





Popular posts from this blog

Philosophy of Mathematics | Finally the math mystery is solved! - Yagnesh Suthar

Finally the math mystery is solved! 1/0    ≠ Infinite Math is the Language of Representation of Reality in Certain Definite Forms For example, we represent time in hours, minutes, and seconds . We represent distance in kilometers , and so on. Everything has its own way of representation and units. But math is not just limited to this  —it goes far beyond!  It is the language that represents the nature of reality as well! We limit math to understanding basic things through basic rules, but math itself is not limited  —it is unlimited .  Math is a beautiful language of representation of certain rules . Let’s explore certain mysteries of math: When I have something to give to you, I will give it to you, right? If I express this same thing in math, it would be written as: 1/1 = 1 Suppose I have four things and I want to give them to two people, I can express this as: 4/2 = 2 That means each person gets two equal pieces of what I had. Hence, we can...

India - is it the country of hypocrites?

Disclaimer : If you are not intelligent enough to understand any matter with different perspectives, don’t read this article because it will definitely hurt your ego, emotions, belief system & your so-called “pride” about India. Before you conclude anything from this article, you must understand my intentions for writing this article. So, if you cannot understand my intentions, don’t blame me for misinterpreting these words. Because I have just shown you the facts.  India is a country of hypocrisy (not in terms of its pride, but society). Let me tell you from the scratch! It is not their fault, but their innocence. Because of their best ideology & philosophy, they stuck to their culture. And knowing this fact, many outsiders invade and ruin their beautiful culture in many different ways.  As time changes, we must change ourselves, right?  But, you cannot change the addicted ones . This fact was also known to some of the cruel invaders.  Therefore, they ruined...

Mystery of Time - a theoretical approach to solving the problem of physics | Yagnesh Suthar's Blog

Mystery of Time - A theoretical approach to solving the problem of physics based on the mental experience of understanding the nature of time. Disclaimer: This is a simple article that represents my personal views about "time" based on my experience of it in different states of consciousness (Waking, Dreaming, Sleeping & Imagination state). This blog post can help understand the nature of time for physicists. This also answers several questions like: How do exactly we experience different times on different planets? Why Brahma's one day is equal to 4.32 billion human years? What is time & how does it work? If the time is linear, how do we experience differently in different situations? And so on! So, let's start now: See the below image, where the center O represents someone controlling the circular motion of a system placed on an imaginary line OC. Suppose the rotational speed of the line OC is 1 Rotation per minute (here the minute is the unit of time meas...

Time will stop for you! But how? | Yagnesh Suthar's Blog 2024

Just close your eyes right now and try to imagine that the whole Earth is rotating around the Sun. Now, try to observe the pattern of Day & Night. You will understand how our measurable time works . As our Earth rotates around the Sun, there are days & nights, right? In the influence of this rotation, our measurable time exists.  Because how do we define our time? We define time as a dimension that measures a change either in distance or situation or maybe something else. But in simple words, the measurement of difference in anything is measured in time.  I know you are naughty enough to question, “ No, we measure the temperature in Kelvin!, how can you say that we measure the difference of anything in time?”   I knew that!  Now try to understand that the temperature you measured was in Kelvin. But the act of measurement was done in time’s dimension . Now I hope you could have got my point of view. So, our time of experience only exists because of the experi...

You’ve Been Legally Cheated—and This Book Proves It - Legal Trap by Neil Stephen | Review Article by Yagnesh Suthar 2025

Recently, I was reading a controversial book written by Neil Stephen , Legal Trap , and what I learned from it completely blew my mind! His claim was that if we are poor or middle class, it’s not entirely our fault — it’s also the fault of the government and the banks . At first, I thought, “ Maybe he’s just blaming someone else for his misery ,” but after reading the full book, I realized he was right. And that’s what I’m going to share with you today. But before we get into that, let me give you one example about standards : If you have to give me a 1 ft steel rod, you will measure it, right? Now, if I ask for the same thing two years later, will the length change? No. If it does, then what’s the point of having a standard at all? So anything that has a fixed standard of its own can be trusted — otherwise, it cannot. In the same way, we have standards of measurement for everything: length, weight, speed, temperature, time, etc. That’s why we trust these values, even if the measure...

ભજન-ભક્તિ કેમ કરવી? | Why to worship God? | Yagnesh Suthar

આજનો જમાનો એક એવો જમાનો છે કે જેમાં દરેક વસ્તુ/વિચાર અને આપણી પરંપરામાં વિશ્વાસ કરાવવા માટે વૈજ્ઞાનિક સાબિતીઓ આપવી પડે છે!  પણ કહેવાય છે ને કે, " વિચારોને કોઈ અવકાશ નથી નડતો " બસ, એજ સાથે હું આજે તમને ભજન ભક્તિ કેમ કરવી તેના વિશે જણાવવાનો છું: આગળ ઉપર જેટલી પણ પુસ્તકો લખી છે તે દરેક પુસ્તકોમાં મેં આપણી સમજણ શક્તિ કઈ રીતે બને છે એમ ઘણા વિષય વિશે જણાવ્યું છે. પણ આજના આ આર્ટીકલમાં હું એમ જણાવવા જઈ રહ્યો છું કે "ભજન-ભક્તિ કેમ કરવી?" આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા આપણે જીવનના અમુક પાસાઓ સમજી લઈએ તો આ પ્રશ્નનો જવાબ સમજવો ખુબજ સરળ થઇ જશે. અને આગળ વાંચવાનું શરુ કરો એ પહેલા એક વિનંતી છે દિલથી: "આ લેખ (આર્ટીકલ) એક મજાક નથી કે ફક્ત લખાણ પણ નથી! આ લેખ અત્યાર સુધી લખાયેલા જેટલા પણ સત્ય જ્ઞાનના ગ્રંથો છે તેમાંથી લીધેલ પ્રેરણા અને જે-જે લેખકો, ઋષિમુનીઓ એ આપણને જીવન કઈ રીતે જીવવું એ સમજણની ભેટ આપી છે તેની એક ઝાંખી છે. તદુપરાંત આ લેખમાં લખેલો દરેક શબ્દ, વાક્ય અને ફકરો મારી પોતાની 15 વર્ષની મહેનત છે જેને વિજ્ઞાન, તર્ક, ઈંટ્યુશન (Intuition) અને બીજા ઘણા માધ્યમોથી ચકાસેલું છે. તો જો...

How women's choices & decisions have ruined the entire human society? | Most Controversial Topic | Yagnesh Suthar's Blog

This writing is for all my dear sisters & mothers in the world. This is an eye opening writing which will tell you how Tamasic Quality People use Reverse Psychology to trick your brain & make you fool. This will be the most controversial writing for the entire humanity because, this writing will show you the detailed analysis & perspective of seeing the reality with different viewpoints.  This article is not just my view alone but a guiding article for the welfare of the future generation. Moreover, if any woman in the world decides to act according to this article, I guarantee that the future will be full of respect and honor for women. And if any woman does not do this kind of behavior then you can see the future right now in its infancy stage where the whole society is being corrupted by adultery, child abuse and dirty thoughts. Also, whatever I have mentioned in this writing, should be read as many times as you can, to understand the real intention behind each of ...

What is K1L9 virus? | A virus that has been spread in the world from long time ago | Yagnesh Suthar 2024

What if I tell you that there is a widespread virus that has affected 99% of the world population & yet no one cares about it? This virus is being spread by almost everyone & we have been seeing its consequences all over the world, every single day! The virus is called: K1L9 - Virus. (k-one-L-nine) — I will explain the meaning of its name at the end! This virus is so-so powerful that it affects physical, mental, and spiritual aspects of our life. It does not only affect your physical health but it also affects your  beliefs, thought process, decision making abilities, intelligence , and whatnot? If anyone is infected by this virus, trust me, eventually, his life will be miserable even after achieving all of his life goals! Do you want to know what are the indications of the infection by this virus? As I just told you, this virus affects human mind severely, and therefore, you will be shocked by knowing the outcomes of the virus’s infection: Increased rape cases Increased mu...

What is Sthitapragna (Sthitaprajna) & is it needed in today's world? | Yagneshh Suthar 2023

What will be your reaction when someone is abusing you in front of 100 people where you have been considered as a rich & great person? What will be your reaction when in a group of 100 people when you solve a problem that no one could think of and people appreciate you a lot? The answer of this question reveals your state of understanding of life. Let me tell you in detail: The reaction of yourself in any situation is the indication that your mind & ego is governed by some factors. For example, if your answer of the first question is "angry", it means, you are easily triggered by someone if they abuse you. Hence, whenever someone wants to make you angry, they will use "abusement" as a tool! So, you are a machine. A machine is having its own switch and by using it, we can control machine. Likewise, people can can control us by using some tools! So, how to be independent from being controlled by others? Is there any solution? Yes, become Sthitaprajna. Accordin...

What is real success? | Why students attempt suicide? | How to get success? | Yagnesh Suthar's Blog 2023

You will only understand these words if you are fortunate enough to "realize" them & if you are really believing in the existence of Supreme Consciousness.    Have you ever asked yourself about what is the real success? If you will ever observe any one surrounding you, you will realize one thing that everyone is running every day & night just to get money . Just take the calculator & calculate the hours you spend for your work, you will realize that if you are working 10 hours a day, you are not getting enough time to understand & live your life fruitfully.  Even after earning a huge amount of money, you will have many different kinds of desires to fulfill & again your hunger of success will never be satisfied completely.  Just try to understand this fact that even science has proven it that our mind is the greatest thing which produces nearly 70,000 thoughts in a day. Do you know one more thing that, our thought becomes our action .  So, if...